સહ્યો છે
મેં ઝુરાપો
આખો ઉનાળો
હવે આવ!
તૂટી પડ મારા પર -
પહેલવહેલા
તો ધોધમાર
આષાઢી વાદળ જેવું
ને પછી
ધીરેધીરે
શ્રાવણના સરવરીયા જેવું.
મેં ઝુરાપો
આખો ઉનાળો
હવે આવ!
તૂટી પડ મારા પર -
પહેલવહેલા
તો ધોધમાર
આષાઢી વાદળ જેવું
ને પછી
ધીરેધીરે
શ્રાવણના સરવરીયા જેવું.
No comments:
Post a Comment