એણે
કદાચ
આટલી બધી કેલેરી
ધીમી ગતિએ ફાંદમાં કેવી રીતે ફેરવાતી હશે
એની કલ્પના કરીને હસતો હોય કે પછી...
જે જ્યૂસ પીએ છે
એ બાટલી પરના લેબલ વાંચતો નથી
અને જે વાંચે છે
એ કદી જ્યૂસ પીવા પામતો નથી
એ વિપરીતતાને લઈને હસતો હોય કે પછી...
***
ખેર,
એણે પહેલા
ઘર-બાર ગુમાવ્યા હશે
કે માનસિક સંતુલન
ફંફોસીને
કચરાપેટીમાંથી
મેં હમણા જ ફેંકેલી
કચરાપેટીમાંથી
મેં હમણા જ ફેંકેલી
એક સાવ ખાલી
જ્યૂસની બાટલી ખોળી કાઢી
અને એના પર છાપેલી
ન્યુટ્રીશનલ માહિતી
મોટે મોટેથી વાંચવા લાગ્યો
જેમ જેમ એ વાંચતો ગયો
એમ એમ એ લાગલો જ હસતો ગયો.
કદાચ
આટલી બધી કેલેરી
ધીમી ગતિએ ફાંદમાં કેવી રીતે ફેરવાતી હશે
એની કલ્પના કરીને હસતો હોય કે પછી...
જે જ્યૂસ પીએ છે
એ બાટલી પરના લેબલ વાંચતો નથી
અને જે વાંચે છે
એ કદી જ્યૂસ પીવા પામતો નથી
એ વિપરીતતાને લઈને હસતો હોય કે પછી...
***
ખેર,
એણે પહેલા
ઘર-બાર ગુમાવ્યા હશે
કે માનસિક સંતુલન
એ વિચારતા વિચારતા
મેં મારા ઘર ભણી ડગ માંડ્યા.
મેં મારા ઘર ભણી ડગ માંડ્યા.
No comments:
Post a Comment