ચકી-ચકાની
ચીં ચીં થી
ભરેલું
મારું બાળપણ
હજી માંડ વિસરી રહ્યો છું
ત્યાં ફરી પાછી
વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે
ચકલી વિષેની કવિતાઓથી
ભરાઈ ગઈ મારી
આખી ફેસબુક વોલ -
આવી રીતે તો યાર,
હું બીજા પક્ષીઓ વિષે
ક્યારેય કશું શીખી જ નહિ શકું!
ચીં ચીં થી
ભરેલું
મારું બાળપણ
હજી માંડ વિસરી રહ્યો છું
ત્યાં ફરી પાછી
વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે
ચકલી વિષેની કવિતાઓથી
ભરાઈ ગઈ મારી
આખી ફેસબુક વોલ -
આવી રીતે તો યાર,
હું બીજા પક્ષીઓ વિષે
ક્યારેય કશું શીખી જ નહિ શકું!
:) :) :)
ReplyDelete